ઈન્ટર્નશીપ દરમિયાન મારા દ્વારા બનાવેલ શાળાનું ગીત

         ગીત ના બોલ - 113 ની કુમાર શાળા

   
    113ની કુમાર શાળા જ્ઞાન નો ભંડાર છે
   ત્યાં વિદ્યાર્થી જ્ઞાની બને છે,તેવી એની છાપ છે
જયાં રામકૃષ્ણટ્રસ્ટ દ્વારા શાળા વિકાસ થાય છે
 ત્યાં પ્રાથઁનાની શરૂઆતમાં ઓમનાદ બોલાય છે
                                 113ની કુમાર શાળા,,,
 નાટક દ્વારા આશાબેન ગુજરાતી અહી ભણાવે છે
 અંકિતાબેન પ્રોજેક્ટ દ્વારા ગણિત સમજ આપે છે
                                  113ની કુમાર શાળા,,,
 બાલાસાહેબ વિદ્યાર્થીને અંગ્રેજી અહી ભણાવે છે
 સ્મિતાબેન સંસ્કૃત ની સાભિયતા સમજાવે છે
                                  113ની કુમાર શાળા,,,
 વિલાશબેન ચાર્ટ દ્વારા વિજ્ઞાનનું જ્ઞાન આપે છે
 અશિષસર સામે જોતા વિદ્યાર્થી શાંત થાય છે
                                  113ની કુમાર શાળા,,,
યોગીતાબેન સમાજ દ્વારા સમાજની સમજ આપે છે
 પ્રતિભાબેનની પ્રતિભા થી વિદ્યાર્થી પ્રેરિત થાય છે
                                  113ની કુમાર શાળા,,,
 શીતલબેન ગુજરાતી ની સમજ ગુજરાતી દ્વારા આપે છે
 આચાર્ય શાન્તિ પૂર્વક પ્રશ્ર્નોના ઉત્તર આપે છે
                                  113ની કુમાર શાળા,,,
આવો બી એડ ઇન્ટર્શીપનો વૈભવ નો અભિપ્રાય છે
આવો બી એડ ઇન્ટર્શીપની તાલીમ અભિપ્રાય છે
                                  113ની કુમાર શાળા,,, 
                                          
                                              લિ.
                                   શુક્લ વૈભવ નરેન્દ્રભાઈ

Comments

Popular posts from this blog

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 45મો યુવક મહોત્સવ અહેવાલ