વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 45મો યુવક મહોત્સવ અહેવાલ

              V.N.S.G.U  45મો યુવક મહોત્સવ. અહેવાલ 
                                     
                                          તારીખ27,28,29 - 2 -2018

                         આજ નો દિવસ મારાં માટે ખુબ અગત્ય નો હતો પહેલા દિવસે એટલે કે 27 તારીખે યુનિવર્સિટીમાં બધી જ કોલેજ ના વિદ્યાર્થીઓને ત્યાં હાજર રહેવાનું હતું તથા બધી જ કોલેજ ના વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી તથા અમારી કોલેજ ના વિદ્યાર્થીઓએ બધી જ જાતિ ના જુદા જુદા પોષાક પહેર્યા હતા તથા કોલેજ ના કોઈ વિદ્યાર્થી ગાંધી બાપુ તો કોઇ મુસ્લિમો નો તો કોઇ એ શીખ ધર્મ નો પોશાક પહેર્યો હતો મારા દ્વારા જવાહરલાલ નેહરુ નો પોશાક પહેર્યો હતો રાસ ગરબા રમતા,તો કોઈ બંગાળી પોશાક તો કોઇ મરાઠી પોશાક પહેર્યો હતો તથા રેલી કાઢી હતી તથા બીજા દિવસે હું તથા ચૌધરી ધર્મેશ તથા પટેલ દર્શન સમુહમાં ગીત કાર્યક્રમ માં ભાગ લીધો હતો તથા તે ગીતના બોલ હતા " સાધુએ મુરદો કા ગાવ સાધુ" આ કાર્યક્રમ નો સમય 10:00am નો હતો તથા અમારી કોલેજ ના વિદ્યાર્થીઓએ માં 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો તથા યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસ સુધી સવારે ના સમયે નાસ્તો બપોરે જમવાનું તથા રાત્રે જમવાનું આમ યુવક મહોત્સવમાં ખુબ મજા આવી હતી .

અહેવાલ ના ફોટો


Comments

Popular posts from this blog